होमMoreसमाचारMoreગુજરાતી ન્યૂઝ
Redstrib
ગુજરાતી ન્યૂઝ
Blackline
કેવું રહેશે આપનું આગામી વર્ષ, શું કહે છે તમારી લવ લાઈફ. વેપારમાં થશે નુકસાન કે ફાયદો, કેવી રીતે ચમકશે આપનું ભાગ્ય. આવો જાણીએ ઈન્નાડુ ઈન્ડિયામાં વાર્ષિક ફળકથનથી કેવું રહેશે આપનું આ સમગ્ર વર્ષ...!
Published 01-Mar-2018 07:00 IST
મુંબઇ: શ્રીદેવીનો પાર્થિવ દેહ લોખંડવાલા સ્થિત ઘરે ગ્રીન એકર્સ પહોચી ગયો છે. આ દરમિયાન એરપોર્ટથી લઈને તેમના નિવાસ સુધી ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી.
Published 28-Feb-2018 06:54 IST
કેવો રહેશે આપનો દિવસ, શું કહે છે તમારી લવ લાઈફ. વેપારમાં થશે નુકસાન કે ફાયદો, કેવી રીતે ચમકશે આપનું ભાગ્ય. આવો જાણીએ ઈન્નાડુ ઈન્ડિયામાં દૈનિક ફળકથનથી.
Published 28-Feb-2018 06:30 IST
નવી દિલ્હીઃ ઈન્કમટેક્ષ વિભાગે આજે જણાવ્યું હતું કે, તેણે રોટોમેકના માલિક વિક્રમ કોઠારી વિરુદ્ધ કથિત કરચોરીના મામલે છ ચાર્જશીટો દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોઠારી વિરૂદ્ધ લખનઉની સ્પેશ્યિલ કોર્ટમાં આવકવેરા કલમના અલગ-અલગ ધારાઓમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Published 27-Feb-2018 14:53 IST
રાજૌરીઃ પાકિસ્તાની સેનાએ મંગળવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના મન્જાકોટ સેક્ટરમાં ઉશ્કેણી ભરી કાર્યવાહી કરતા યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
Published 27-Feb-2018 14:51 IST
સિડનીઃ પાપુઆ ન્યુ ગિનીમાં સોમવારના રોજ ભીષણ ભૂકંપની આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતા માપવામાં આવી હતી.
Published 27-Feb-2018 13:28 IST
સુરત : સુરત ખાતે તાપી નદીમાં હાલ પાણીની અછત છે ઉપરાંત કોઝવેની આગળના ભાગે તાપી નદીમાં જલકુંભી નામની વનસ્પતિની લીલીછમ ચાદર પથરાઇ ગઇ છે, ત્યારે જલકુંભી એક એવી વનસ્પતિ છે જે વનસ્પતિ પાણીને વધુ ખેંચે છે.
Published 27-Feb-2018 13:22 IST
ગાંધીનગરઃ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુજરાત ઠાકોર અને કોળી સમાજને ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા ચેક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published 27-Feb-2018 13:08 IST
નવી દિલ્હી: “પરિવર્તન અને બદલાવ, એક સિક્કાની બે બાજુઓ છે” આ કહેવતને ઉજાગર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ભારતનું પૌરાણીક સંસ્કૃતી ધરાવતા સમાજમાંથી આધુનિક સમાજમાં પરિવર્તન કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે.
Published 27-Feb-2018 13:07 IST
નવી દિલ્દીઃ PNBને ચૂનો લગાવનાર નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને વધુ એક 1300 કરોડના કૌભાંડ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Published 27-Feb-2018 13:05 IST
મુંબઇ: શ્રીદેવીના મૃત્યુના સમાચારના 30 કલાક પછી પણ હજુ તેમના મૃતદેહને ભારત લાવવામાં આવ્યો નથી. જો કે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કારની તૈયારી થઇ ગઇ છે, પરંતુ દુબઇથી શ્રીદેવીના મૃતદેહને જે ચાર્ટડ પ્લેનથી લાવવામાં આવશે તે લગભગ બે વાગે ત્યાંથી નિકળશે.
Published 27-Feb-2018 12:59 IST
રાજકોટ: રાજકોટની દેના બેંકમાંથી લોન લઈને ભરપાઈ નહિ કરનાર 5 કારખાનેદારો સામે બેન્ક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published 27-Feb-2018 12:41 IST
મુંબઇ: બોલીવુડમાં 80ના દાયકામાં રાજ કરનારી શ્રીદેવીની ખુબસુરતી પર હર કોઇ ફિદા હોય તેવી અભિનેત્રી શ્રીદેવીનુ 54 વર્ષની વયે અચાનક મૃત્યુ થતા આખા બોલીવુડમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published 27-Feb-2018 12:35 IST
સુરત : નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બેંક કૌભાંડોની અસર હવે વિશ્વના સૌથી મોટા ડાયમંડ હબ ગણાતા સુરતમાં જોવા મળી છે. કારણ કે હવે બેંકોએ ડાયમંડના વ્યાપારીઓને લોન નહી આપવા સર્ક્યુલર જાહેર કર્યો છે.
Published 27-Feb-2018 12:27 IST
જયપુર: રાજસ્થાન કેબિનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુર્જર સહિત પાંચ જાતિઓને આરક્ષણના એમબીસી બિલને મંજૂરી આપતા 1% અનામત આપવાની જોગવાઈને લાગૂ કરી દીધી છે. આ અનામત 50% ની અંદર અતિ પછાત વર્ગ તરીકે આરવામાં આવશે. આ અનામત અંતર્ગત આ જાતિઓને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ પર 1% ની છૂટ મળશે.
Published 27-Feb-2018 12:12 IST

खुलते ही मजबूत दिखा शेयर बाजार
video playविदेशी पूंजी भंडार 1.21 अरब डॉलर बढ़ा
विदेशी पूंजी भंडार 1.21 अरब डॉलर बढ़ा
video playअक्षय तृतीया पर बढ़ी सोने की चमक
अक्षय तृतीया पर बढ़ी सोने की चमक

सपनों का एक ऐसा गांव, जहां नहीं है सड़कें

नहीं पीते मलाई वाला दूध, तो हो जाएगी ये लाइलाज बीमारी
video playनमक कम खाएं वरना होगी बड़ी परेशानी
नमक कम खाएं वरना होगी बड़ी परेशानी
video playएनीमिया से जूझ रही हैं 40 फीसदी महिलाएं : एसआरएल सर्वे
एनीमिया से जूझ रही हैं 40 फीसदी महिलाएं : एसआरएल सर्वे